GTU માં આંતરિક હેકાથોન સ્પર્ધાનું આયોજીત
Ahmedabad, Sep 07, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી( GTU)માં આંતરિક હેકાથોન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. GTU તરફ થી આજે જણાવવામાં આવ્યું કે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા યુનિવર્સિટી કેમ્પસ ખાતે આંતરિક હેકાથોન-2024નુ…