જેતલપુરધામ ખાતે ભવ્ય ‘દ્વિશતાબ્દી મહોત્સવ’ની ઉજવણી પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રહ્યા ઉપસ્થિતિ
~માનવ જીવનનું કલ્યાણ અને રાષ્ટ્રની આત્મનિર્ભરતા ‘પ્રાકૃતિક ખેતી’માં જ સમાયેલી છે: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ~રાજ્યપાલ એ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને હરિભક્તોને ‘પ્રાકૃતિક ખેતી’ના અભિયાનમાં જોડાવા આહવાન કર્યું Ahmedabad, Gujarat, March…
