Tag: Gujarat Ayurveda University

આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતમાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી નો ૨૯ મો ૫દવીદાન સમારોહ યોજાયો

Jamnagar, Gujarat, Apr 21, ગુજરાત ના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતમાં રાજમાતા શ્રી ગુલાબકુંવરબા સભાગૃહ ખાતે વિશ્વની સૌપ્રથમ આયુર્વેદ યુનિવર્સિટી, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીનો ૨૯ મો ૫દવીદાન સમારોહ આજે અહીં યોજાયો હતો.…