ભૂપેન્દ્ર પટેલ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશના ૫૬માં અધિવેશનમાં રહ્યા ઉપસ્થિતિ
Ahmedabad, Gujarat, Jan 08, ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશના ૫૬માં અધિવેશનમાં આજે પ્રોત્સાહક ઉપસ્થિતિ રહ્યા હતાં. શ્રી પટેલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશના…