જી.ટી.યુ.દ્વારા વિદ્યાર્થીઓ માટે વર્ચ્યુઅલ આસિસ્ટન્ટની મળશે સુવિધા
અમદાવાદ, 14 ઓગસ્ટ, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ( જી.ટી.યુ) દ્વારા તેના વિદ્યાર્થીઓ માટે તેમજ સંલગ્ન શૈક્ષણિક સંસ્થાઓ માટે જનરેટિવ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર આધારિત વર્ચ્યુઅલ આસિસ્ટન્ટની સેવા શરૂ કરાઇ છે અને તેને…