જૈનસાહિત્યગ્રંથ ‘શ્રીપાળરાજાનો રાસ’ વિશે પ્રો. પિંકી પંડ્યાએ આપ્યું વક્તવ્ય
Ahmedabad, Gujarat, Mar 24, ગુજરાત ના અમદાવાદમાં ‘શબ્દસંપદા’ અંતર્ગત જૈન સાહિત્યસર્જક વિનયવિજયજી તથા યશોવિજયજી ઉપાધ્યાયના જૈનસાહિત્યગ્રંથ ‘શ્રીપાળરાજાનો રાસ’ વિશે પ્રો. પિંકી પંડ્યાએ મનનીય વક્તવ્ય આપ્યું. સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ…