અમદાવાદમાં ‘જો પપ્પાને બદલી શકાતા હોત તો…’ વાર્તાનું પઠન
Ahmedabad, Gujarat, Mar 23, ગુજરાત ના અમદાવાદમાં જો પપ્પાને બદલી શકાતા હોત તો…’ વાર્તાનું પઠન કરવામાં આવ્યું. સંચાલન જયંત ડાંગોદરાએ જણાવ્યું કે ૨૨/૦૩/૨૦૨૫ ને શનિવારના રોજ ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે…