ગુજરાતી કોમેડી ફિલ્મ ‘કમાલ છે તું કાકુ’ની પ્રેક્ષકોએ કરી પ્રશંસા
~ગુજરાતી કોમેડી ફિલ્મ ‘કમાલ છે તું કાકુ’નો અમદાવાદમાં ભવ્ય પ્રીમિયર યોજાયો. પ્રેક્ષકોએ ફિલ્મની કોમેડી અને મનોરંજનની પ્રશંસા કરી. Ahmedabad, Gujarat, Oct 25 (VNI): ગુજરાતી ફિલ્મ ‘કમાલ છે તું કાકુ’નો પ્રીમિયર…
