જીટીયુ દ્વારા સોશિયલ મીડિયા ઓરિએન્ટેશન પ્રોગ્રામનું આયોજન
~ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (GTU), અમદાવાદ દ્વારા ડિજિટલ સંવાદ, સોશિયલ મીડિયા મેનેજમેન્ટ અને સંસ્થાકીય ઓળખ મજબૂત બનાવવા સોશિયલ મીડિયા ઓરિએન્ટેશન પ્રોગ્રામ યોજાયો. Ahmedabad, Gujarat, Oct 28 (VNI) : ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી…
