રથયાત્રામાં જોડાનાર 17 હાથીઓની શારીરિક-માનસિક સ્વાસ્થ્યની ચકાસણી
~જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા રથયાત્રાના હાથીઓના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનું સતત ત્રણ દિવસ મોનિટરિંગ કરવામાં આવે છે ~રથયાત્રાના દિવસે પણ જિલ્લા પશુપાલન વિભાગની ટીમ તથા વન વિભાગની ટીમ પણ હાથીઓની…
