Tag: heat

સિવિલ હોસ્પિટલ અમદાવાદ દ્વારા હોસ્પિટલના તમામ વોર્ડમાં કુલર લગાવી દર્દીઓને ગરમી માં રાહત આપવા માટે કરવામાં આવી છે વ્યવસ્થા : ડૉ. રાકેશ જોષી

Ahmedabad, Gujarat, Apr 15, ગુજરાત માં અમદાવાદના સિવિલ હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું કે સિવિલ હોસ્પિટલ દ્વારા હોસ્પિટલના તમામ વોર્ડમાં કુલર લગાવી દર્દીઓને ગરમી માં રાહત આપવા માટે વ્યવસ્થા…