જૈન સાહિત્યગ્રંથો વિશે હૃષીકેશ રાવલે અને અભય દોશીએ આપ્યું વક્તવ્ય
Ahmedabad, Gujarat, Dec 23, શબ્દસંપદા’ અંતર્ગત જૈન સાહિત્યગ્રંથ ‘હીરવિજયસૂરિરસ’ વિશે સાહિત્યકાર હૃષીકેશ રાવલે અને જૈન સાહિત્યસર્જક મંગલમાણિક્ય મુનિના જૈનસાહિત્યગ્રંથ ‘અંબડ વિદ્યાધર રાસ’ વિશે સાહિત્યકાર અભય દોશીએ અભ્યાસલક્ષી વક્તવ્ય આપ્યું. કવિ…