એલાઈડ બ્લેન્ડર્સ એન્ડ ડિસ્ટિલરિઝની ઇનિશીઅલ પબ્લિક ઓફરિંગ મંગળવાર, જૂન 25 ના રોજ ખૂલશે
અમદાવાદ, જૂન 21, ભારતીય માલિકીની સૌથી મોટી અને ભારતીય બનાવટનો વિદેશી દારૂ (“IMFL”) બનાવતી અગ્રણી કંપની, એલાઈડ બ્લેન્ડર્સ એન્ડ ડિસ્ટિલર્સ, જેની ઉત્પાદન શ્રેણીમાં વ્હિસ્કી, બ્રાન્ડી, રમ, વોડકા અને જિન જેવા…