Tag: Impact

અનંત નેશનલ યુનિવર્સિટીએ ગુજરાતના યુવાનો પર ડિજિટલ ઈન્ડિયાની અસરના મહત્વના તારણોનું કર્યું અનાવરણ

Ahmedabad, Gujarat, Apr 17, અનંત નેશનલ યુનિવર્સિટીએ હાલમાં જ યોજાયેલાં રિસર્ચ ડિસેમિનેશન વર્કશોપ દરમિયાન ICSSRના આર્થિક સહયોગથી ગુજરાતના ગ્રામીણ અને શહેરી યુવાનો પર ડિજિટલ ઈન્ડિયા પહેલની અસરો અંગે હાથ ધરાયેલાં…