અમદાવાદ ખાતે યોજાયેલા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગુજરાત અને ઉત્તર પૂર્વના રાજ્યોના કલાકરો દ્વારા સંયુક્ત રીતે સાંસ્કૃતિક સંગમ કાર્યક્રમને મુખ્યમંત્રીએ ખુલ્લો મુક્યો
Ahmedabad, Gujarat, Apr 03, ગુજરાતના વિવિધ નગરો-મહાનગરોના નાગરિકો પૂર્વોત્તર રાજ્યોની સંસ્કૃતિને નજીકથી જાણી-માણી શકે તે માટે માધવપુર મેળો-2025ના પૂર્વાધરૂપે અમદાવાદ ખાતે યોજાયેલા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગુજરાત અને ઉત્તર પૂર્વના રાજ્યોના…