જાપાન-ગુજરાત સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવા અમદાવાદના માનદ કોન્સલ મૂકેશ પટેલની જાપાન મુલાકાત
~ભારત-જાપાન રાજદ્વારી સંબંધોની 75મી વર્ષગાંઠ પહેલાં અમદાવાદના જાપાનના માનદ કોન્સલ મૂકેશ પટેલની જાપાન મુલાકાતમાં ગુજરાત-જાપાન સિસ્ટર-સ્ટેટ ભાગીદારી, વેપાર, રોકાણ અને સાંસ્કૃતિક સહયોગ પર ચર્ચા થઈ. ~સિસ્ટર-સ્ટેટ અને સિસ્ટર-સિટી ભાગીદારી, વેપાર,…
