Tag: India’s largest airport infrastructure company

નવી પરિણીત દિવ્યાંગ સન્નારીઓની વહારે અદાણી પરિવાર

Ahmedabad, Gujarat, Feb 05, અબજોપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના નાના પુત્ર જીત અદાણી પ્રભુતામાં પગલું માંડે તે પહેલા અદાણી પરિવારે નવી પરિણીત દિવ્યાંગ સન્નારીઓની વહારે ‘મંગલ સેવા’ ની માંગલિક ઘોષણા કરી…