Ahmedabad Gujarat Gujarati India Junagadh Rajkot Surat Vadodara શ્રી જગન્નાથજી મંદિર ખાતે પૂજન – ચંદનયાત્રા ૧૦ મે ના રોજ May 9, 2024 VNI News શ્રી જગન્નાથજી મંદિર ખાતે રથયાત્રાની પ્રથમ પૂજા વિધિ અક્ષયતૃતીયા (આખાત્રિજ) નિમિતે તા. ૧૦/૫/૨૦૨૪ ના રોજ સવારે ૯-૩૦ ત્રણે રથોની પૂજા વિધિ કરવામા આવશે.