અમદાવાદમાં જયશંકર સુંદરીની ૫૦મી પુણ્યતિથિ નિમિત્તે સ્વરાંજલિ કાર્યક્રમનું આયોજન
Ahmedabad, Gujarat, Jan 22, ગુજરાત ના અમદાવાદમાં જયશંકર સુંદરીની ૫૦મી પુણ્યતિથિ નિમિત્તે આજે સ્વરાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું કે બુધવારે,સાંજે ૦૬૦૦ કલાકે, રા.વિ.પાઠક સભાગૃહ,ગુજરાતી સાહિત્ય…