Tag: Johannesburg

જોહાનિસબર્ગમાં બી.એ.પી.એસ. હિન્દુ મંદિર અને સાંસ્કૃતિક પરિસરનું પ્રાણ-પ્રતિષ્ઠા અને ઉદ્ઘાટન સંપન્ન

Ahmedabad/South Africa, Johannesburg, Feb 03, દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (બી.એ.પી.એસ.) હિન્દુ મંદિર અને સાંસ્કૃતિક પરિસરનું પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા પ્રાણ-પ્રતિષ્ઠા અને ઉદ્ઘાટન સંપન્ન. બી.એ.પી.એસ…