Tag: landing

આણંદ જિલ્લાના ધુવારણમાં કાર્યરત થશે કેબલ લેન્ડિંગ સ્ટેશન પ્રોજેક્ટ

~ગાંધીનગરમાં યોજાયેલી રિજનલ એ.આઈ. ઇમ્પેક્ટ કોન્ફરન્સમાં મુખ્યમંત્રી – નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં એમ.ઓ.યુ. થયા મહાત્મા મંદિરમાં વન ટુ વન બેઠક યોજાઈ: પ્રોજેક્ટમાં રૂપિયા 1317 કરોડનું સંભવિત રોકાણ થશે અને 1300થી વધુ…