Tag: largest

વિશ્વના સૌથી મોટા આભાર લેખન પોસ્ટકાર્ડ અભિયાન અંતર્ગત ગુજરાતના સહકાર વિભાગને ‘ગિનિસ વર્લ્ડ રેકોર્ડ’ એનાયત

~GST સુધારા, મેક ઇન ઈન્ડિયા, હર ઘર સ્વદેશી-ઘર ઘર સ્વદેશી જેવા વિવિધ વિષયો પર ૧.૧૧ કરોડથી વધુ પોસ્ટકાર્ડ લખાયા ~વિશ્વમાં સૌપ્રથમવાર કોઈ દેશના વડાપ્રધાન ને આટલી મોટી સંખ્યામાં આભાર વ્યક્ત…