અમદાવાદમાં પુસ્તક પરિચય કાર્યક્રમનું આયોજન ૧૨ એપ્રિલે
Ahmedabad, Gujarat, Apr 10, ગુજરાત ના અમદાવાદમાં પુસ્તક પરિચય કાર્યક્રમનું આયોજન ૧૨ એપ્રિલે કરવામાં આવ્યું છે. કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું કે ૧૨ એપ્રિલ,શનિવારે, સાંજે ૦૫૩૦ કલાકે, ગોવર્ધનસ્મૃતિ મંદિર સભાગૃહ,ગુજરાતી…