Tag: lays foundation stone

અમિત શાહે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રૂ. 651 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું કર્યું ઉદ્ઘાટન અને શિલાન્યાસ

Ahmedabad, Gujarat, Jan 23, કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે ગુજરાતનાં અમદાવાદમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)નાં રૂ. 651 કરોડનાં મૂલ્યનાં વિવિધ વિકાસકાર્યોનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યા…