Tag: longer

આતંકવાદી પ્રવૃત્તિઓ હવે પ્રોક્સી વોર નથી પરંતુ સારી રીતે વિચારેલી રણનીતિ છે, તેથી પ્રતિક્રિયા પણ એ જ રીતે હશે: પ્રધાનમંત્રી

~અમે ‘વસુધૈવ કુટુંબકમ’માં માનીએ છીએ, અમે કોઈની સાથે દુશ્મનાવટ નથી ઇચ્છતા, અમે પ્રગતિ કરવા માંગીએ છીએ, જેથી અમે વૈશ્વિક સુખાકારીમાં પણ યોગદાન આપી શકીએ: પ્રધાનમંત્રી ~ભારત 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર…