‘વાચક દયાસાગર’ વિશે પ્રો. નિસર્ગ આહીર અને ‘મદનરાજર્ષિ ચતુષ્પદી’ વિશે પ્રો. રમજાન હસણિયા આપશે વક્તવ્ય
Ahmedabad, Gujarat, Jan 10, જૈનસાહિત્યસર્જક ‘વાચક દયાસાગર’ વિશે પ્રો. નિસર્ગ આહીર અને જૈનસાહિત્યગ્રંથ ‘મદનરાજર્ષિ ચતુષ્પદી’ વિશે પ્રો. રમજાન હસણિયા ૧૨ જાન્યુઆરીએ વક્તવ્ય આપશે. કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું કે તા.…