એમસીએક્સ પર સોનાના વાયદાના ભાવમાં રૂ.839 અને ચાંદીના વાયદામાં રૂ.613નો ઉછાળો
Mumbai, Maharashtra, Mar 04, એમસીએક્સ પર સોનાના વાયદાના ભાવમાં રૂ.839 અને ચાંદીના વાયદામાં રૂ.613નો ઉછાળોઃ ક્રૂડ તેલ રૂ.88 ઢીલું રહ્યું. MCX તરફ થી આજે ડેઈલી માર્કેટ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે…