MCX પર સોનાના વાયદામાં રૂ.324 અને ચાંદીના વાયદામાં રૂ.624નો ઉછાળો
Mumbai, Maharashtra, Jan 16, MCX પર સોનાના વાયદામાં રૂ.324 અને ચાંદીના વાયદામાં રૂ.624નો ઉછાળો અને ક્રૂડ તેલનો વાયદો રૂ.34 લપસ્યો. MCX તરફ થી આજે ડેઈલી માર્કેટ રિપોર્ટ જણાવવામાં આવ્યું કે…