એમસીએક્સ પર ચાંદીના વાયદામાં રૂ.740નો ઉછાળો, સોનામાં રૂ.10નો ઘટાડો, ગોલ્ડ-ગિની વાયદો રૂ.157 તેજ
Mumbai, Sep 16, એમસીએક્સ પર ચાંદીના વાયદામાં રૂ.740નો ઉછાળોઃ સોનામાં રૂ.10નો ઘટાડોઃ ગોલ્ડ-ગિની વાયદો રૂ.157 તેજ રહ્યું. MCX તરફ થી આજે જણાવવામાં આવ્યું કે દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ…