MCX પર સોનાના વાયદામાં રૂ.2,400 અને ચાંદીના વાયદામાં રૂ.2,142નો સાપ્તાહિક ધોરણે ઉછાળો
Mumbai, Maharashtra, Feb 08, MCX પર સોનાના વાયદામાં રૂ.2,400 અને ચાંદીના વાયદામાં રૂ.2,142નો સાપ્તાહિક ધોરણે ઉછાળો અને ક્રૂડ તેલમાં સેંકડા ઘટ્યા઼. MCX તરફથી આજે વિક્લી માર્કેટ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે…