એમસીએક્સ પર સોનાના વાયદાના ભાવમાં રૂ.84ની વૃદ્ધિ, ચાંદીનો વાયદો રૂ.435 ઘટ્યો
Mumbai, Maharashtra, Jan 27, એમસીએક્સ પર સોનાના વાયદાના ભાવમાં રૂ.84ની વૃદ્ધિ, ચાંદીનો વાયદો રૂ.435 ઘટ્યો અને ક્રૂડ તેલ રૂ.6 ઢીલું રહ્યું. MCX તરફ થી આજે ડેઈલી માર્કેટ રિપોર્ટ માં જણાવવામાં…