MCX પર સોનાના વાયદામાં રૂ.89,796નો ઉચ્ચતમ ભાવ જોવાયા બાદ રૂ.32ની નરમાઇ
Mumbai, Maharashtra, Mar 20, MCX પર સોનાના વાયદામાં રૂ.89,796નો ઉચ્ચતમ ભાવ જોવાયા બાદ રૂ.32ની નરમાઇ અને ચાંદીનો વાયદો રૂ.720 તૂટ્યો. MCX તરફ થી આજે ડેઈલી માર્કેટ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે…