MCX પર સપ્તાહ દરમિયાન સોના-ચાંદીના વાયદામાં સામસામા રાહ
Mumbai, Maharashtra, Feb 15, MCX પર સપ્તાહ દરમિયાન સોના-ચાંદીના વાયદામાં સામસામા રાહ, સોનાનો વાયદો રૂ.1,365 ઊછળ્યો, ચાંદીનો વાયદો રૂ.355 નરમ રહી. MCX તરફથી આજે વિક્લી માર્કેટ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે…