MCX પર સોનાના વાયદાના ભાવમાં રૂ.163 અને ચાંદીના વાયદામાં રૂ.605નો ઘટાડો
~MCX પર કોમોડિટી વાયદાઓમાં રૂ.25136.24 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.134709.8 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 20969.15 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 21269 પોઇન્ટના સ્તરે Mumbai, Maharashtra, May 15, સોનાના…