MCX પર સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહ
Mumbai, Maharashtra, Dec 20, MCX પર સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહઃ સોનામાં રૂ.106ની વૃદ્ધિ, ચાંદી રૂ.483 નરમ રહી. MCX તરફથી આજે જણાવ્યું કે દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર…