મહેસાણા–જગુદણ સેક્શનમાં એન્જિનિયરિંગ કાર્ય માટે બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત
Ahmedabad, Gujarat, પશ્ચિમ રેલવેમાં ગુજરાત ના અમદાવાદ મંડળના મહેસાણા–જગુદણ સ્ટેશનો વચ્ચે બ્રિજ નં. 974 અને 975 ના પુનર્નિમાણ સંબંધિત એન્જિનિયરિંગ કાર્ય માટે બ્લોક લેવામાં આવ્યો છે. જેના કારણે કેટલીક ટ્રેનો…
