ગુજરાત વિધાનસભાની અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટેની સમિતીના સભ્યો પહોંચ્યા નર્મદા જિલ્લાની અભ્યાસ મુલાકાતે
Rajpipla, Gujarat, Jan 08, ગુજરાત વિધાનસભાની અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટેની સમિતીના સભ્યો બુધવારે નર્મદા જિલ્લાની અભ્યાસ મુલાકાતે પધાર્યા હતા. આધિકારિક સૂત્રો એ જણાવ્યું કે આ સમિતિના સભ્યો મંગળવારે રાત્રે જ…