માંડવિયા ‘ફિટ ઈન્ડિયા સાયકલિંગ ટ્યુસડેઝ’ પહેલનો કરાવશે શુભારંભ
New Dehi, Dec 15, યુવા બાબતો અને રમતગમતના કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા 17 ડિસેમ્બરે નવી દિલ્હીમાં ‘ફિટ ઈન્ડિયા સાયકલિંગ ટ્યુસડેઝ’ પહેલને ફ્લેગ ઓફ કરશે. આધિકારિક સૂત્રોએ આજે જણાવ્યું કે…