GST દરોમાં ધરખમ ઘટાડો કરવા બદલ નરેન્દ્રભાઈ મોદી અને નીર્મલા સીતારમણનો ગુજરાતની જનતા વતી આભાર: ભૂપેન્દ્ર પટેલ
~દેશના સામાન્ય નાગરિકોના હિતમાં અનેકવિધ ચીજ-વસ્તુ અને સેવા પરના વેરાના દરમાં ધરખમ ઘટાડો કરાવા બદલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર માનતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ~વેરાના દરમાં સુધારા થવાથી સામાન્ય નાગરિકોના…
