તમાકુનું વ્યસન કરતાં લોકોએ મહિને એકાદ વાર અરીસા સામે ઊભા રહીને મોંની જાત તપાસ કરવી જોઈએ : ડૉ. શશાંક પંડ્યા
~27 જુલાઈ – વર્લ્ડ હેડ એન્ડ નેક કેન્સર ડે ~દેશભરમાં મોં અને ગળાના કેન્સરના દર્દીઓ માટે આશાનું સોનેરી કિરણ એટલે ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ(GCRI) ~છેલ્લાં પાંચ વર્ષમાં 25 હજારથી વધુ…
