Tag: Nari

અમદાવાદ જિલ્લામાં 1થી 8 ઑગસ્ટ દરમિયાન ઊજવાશે ‘નારી વંદન’ સપ્તાહ

~મહિલાઓની સુરક્ષા, સ્વાવલંબન અને સ્વાસ્થ્ય જેવા મહત્ત્વપૂર્ણ પાસાંઓને આવરી લેતો ‘નારી વંદન’ સપ્તાહ ~અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર અને અમદાવાદ જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન…