Tag: Nathalal Gohil

સંત ‘ગંગાસતી’ વિશે ગઢવીએ અને સંત ‘લોયણ’ વિશે ગોહિલે આપ્યું વક્તવ્ય

Ahmedabad, Gujarat, Jan 05, સંત સાહિત્યપર્વ’ના પાંચમા-અંતિમ દિવસે રવિવારના રોજ સંત ‘ગંગાસતી’ વિશે વસંત ગઢવીએ અને સંત ‘લોયણ’ વિશે નાથાલાલ ગોહિલે મનનીય વક્તવ્ય આપ્યું. સંચાલનક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું…