Tag: Nirona village

કેરળનાં મહિલા પત્રકાર પ્રતિનિધિ મંડળે ધોળાવીરા, નિરોણા ગામ, સ્મૃતિવનની કરી મુલાકાત

Bhuj, Kutchh, Gujarat, Dec 22, ગુજરાતના પ્રવાસે આવેલા કેરળનાં મહિલા પત્રકાર પ્રતિનિધિ મંડળે આજે તેમના પ્રવાસનાં છેલ્લા દિવસે ધોળાવીરા, નિરોણા ગામ અને સ્મૃતિવનની મુલાકાત કરી હતી. આધિકારિક સૂત્રોનાં જણાવ્યું કે…