Tag: North-East

ડીઆરઆઈએ ઉત્તરપૂર્વમાં બે કાર્યવાહીમાં 23.5 કરોડ રૂપિયાનું હેરોઈન અને મેથામ્ફેટામાઈન જપ્ત કર્યું, ચાર ડ્રગ પેડલરની ધરપકડ

Ahmedabad, Gujarat, May 29, ડીઆરઆઈએ ઉત્તરપૂર્વમાં બે કાર્યવાહીમાં લગભગ 23.5 કરોડ રૂપિયાનું હેરોઈન અને મેથામ્ફેટામાઈન જપ્ત કર્યું અને ચાર ડ્રગ પેડલરની ધરપકડ કરી. આધિકારિક સૂત્રો ના આજે જણાવ્યા પ્રમાણે પૂર્વોત્તર…