શબ્દસંપદા’ અંતર્ગત જૈનસાહિત્યસર્જકો અને પ્રશિષ્ટ કૃતિઓ વિશેના વ્યાખ્યાનનું આયોજન
Ahmedabad, Gujarat, Jan 13, ગુજરાત ના અમદાવાદમાં શબ્દસંપદા’ અંતર્ગત જૈનસાહિત્યસર્જકો અને પ્રશિષ્ટ કૃતિઓ વિશેના વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું. સંચાલન કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ આજે જણાવ્યું કે ૧૨ જાન્યુઆરી, રવિવારે, સવારે…