Tag: others.

HSSF ના ત્રીજા દિવસનું મુખ્ય આકર્ષણ કન્યા વંદન રહ્યું, દિવ્યાંગ કન્યાઓ સહિત 1271 કન્યાઓનું પૂજન

Ahmedabad, Gujarat, Jan 25, હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન, ગુજરાત દ્વારા આયોજિત હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળા (HSSF) ના ત્રીજા દિવસનું મુખ્ય આકર્ષણ કન્યા વંદન રહ્યું. દિવ્યાંગ કન્યાઓ સહિત 1271…