ભૂપેન્દ્ર પટેલે પંચમહાલ જિલ્લાને રૂ.૬૪૪.૭૨ કરોડના વિકાસકામોની ધરી ભેટ
~ગુજરાત ગૌરવ દિવસ-૨૦૨૫ – રાજ્ય ઉત્સવ ગોધરા-પંચમહાલ ~ગુજરાત ગૌરવ દિને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે પંચમહાલ જિલ્લાને રૂ.૬૪૪.૭૨ કરોડના વિકાસકામોની ધરી ભેટ ~મુખ્યમંત્રી: ~ રાજ્યનો કોઇ પણ વિસ્તાર સર્વગ્રાહી વિકાસથી વંચિત ના…