વિશ્વ કવિતા દિવસ પર અમદાવાદમાં ‘કવિસંમેલન’ આયોજિત
Ahmedabad, Gujarat, Mar 21, વિશ્વ કવિતા દિવસ પર અમદાવાદમાં આજે ‘કવિસંમેલન’ આયોજિત કરવામાં આવ્યું. કાર્યક્રમ સંચલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું કે આજે સાંજે ૦૬૦૦ કલાકે , રા.વિ.પાઠક સભાગૃહ, ગુજરાતી…