Tag: Postmaster General

“દીન દયાલ સ્પર્શ યોજના” શિષ્યવૃત્તિ આપશે ટપાલ વિભાગ: કૃષ્ણ કુમાર યાદવ

અમદાવાદ, 23 ઓગસ્ટ, ઉત્તર ગુજરાત ક્ષેત્ર, અમદાવાદના પોસ્ટ માસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવે જણાવ્યું હતું કે ટપાલ વિભાગ “દીન દયાલ સ્પર્શ યોજના” શિષ્યવૃત્તિ આપશે. શ્રી કૃષ્ણકુમાર યાદવે જણાવ્યું હતું કે શિક્ષણ…

અમદાવાદમાં કૃષ્ણ કુમાર યાદવે ‘ધી આઈડિયલ એન્ડ ગ્રેટ સ્ટેમ્પ્સ’ પેઈન્ટિંગ પ્રદર્શનીનું કર્યું ઉદઘાટન

અમદાવાદ, 21 ઓગસ્ટ, પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે અમદાવાદમાં ‘ધી આઈડિયલ એન્ડ ગ્રેટ સ્ટેમ્પ્સ’ પેઈન્ટિંગ પ્રદર્શનીનું ઉદઘાટન કર્યું. પોસ્ટ વિભાગ તરફ થી જણાવવામાં આવ્યું કે ‘ધી આઈડિયલ એન્ડ ગ્રેટ સ્ટેમ્પ્સ’…