રૂ.૧.૭ કરોડના ખર્ચે બનેલા મોડપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું મુળુભાઈ બેરાના હસ્તે લોકાર્પણ
~પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સુવિધાથી આજુબાજુના ૧૦ ગામોના ૨૫૦૦૦ જેટલા લોકોને ઘર આંગણે આરોગ્યલક્ષી સેવાઓ મળશે : મંત્રી Jamnagar, Gujarat, Apr 30, ગુજરાત ના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઈમેટ…